પાંચ લઘુકથા - 2

(52)
  • 5k
  • 1
  • 2.4k

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૨ મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં આવી છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ બીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.૧. લાગણી વર્ષોથી એકલા રહેતા રસિકલાલનું અચાનક હ્રદયરોગના હુમલાથી અવસાન થતાં ફળિયામાં શોક છવાઇ ગયો. પડોશીઓને ખબર પડતી ગઇ એમ ભેગા થવા લાગ્યા. સૌથી નજીકના પડોશી હીરાલાલને થયું કે રસિકલાલના વિદેશ રહેતા પુત્રને જાણ કરીને આગળનું વિચારીએ.છેલ્લા પાંચ વર્ષથી