કોલેજ પછી - ૬

(27)
  • 2.6k
  • 760

પાછલા ભાગ માં : વૃંદા ના ઘરે રાંદલ છે અને રુદ્ર પણ ત્યાં જાઈ છે. બંને સાથે ખુબ મજા કરે છે. હવે આગળ : બધા થાકી ગયા હોવાથી બપોર સુધી કોઈ ઉઠતું નથી. બપોરે બધા ઉઠી સાથે જમીને કામે લાગી જાઈ છે. વૃંદા અને રુદ્ર સાંજે જ અમદાવાદ માટે નીકળવાના હોવાથી એમનો સામાન પેક કરવા લાગે છે. રેખાબેન એમના માટે નાસ્તો બનાવી આપે છે. સાંજે બંને અમદાવાદ માટે નીકળી જાઈ છે અને મોડી રાત્રે બંને પહોચે છે. રુદ્ર ટેક્ષી કરીને વૃંદા ને એના ઘરે મુકવા જાઈ છે અને પછી પોતાના ઘરે જતો રયે છે. બીજા દિવસ થી ફરી થી એમનું