કોલેજ પછી - ૫

(20)
  • 2.7k
  • 1
  • 933

પાછલા ભાગ માં : વૃંદા માટે એના પપ્પા એક છોકરો જોવે છે પણ એ હમણાં લગ્ન કરવાની ના પાડે છે. રુદ્ર થોડા દિવસ વૃંદા સાથે વાત નથી કરતો એટલે વૃંદા ખોટું બોલીને એને મળે છે. આગળ : બંને ફરીથી એક-બીજા સાથે પહેલા ની જેમ વાતો કરવા લાગે છે. રુદ્ર ને દિલ ના કોઈક ખૂણે વૃંદા થી દુર જવાનો ડર હોઈ છે પણ જેટલો સમય સાથે છે એટલો સમય એન્જોય કરવાનું વિચારી એ ડર કાઢી નાખે છે. બીજી તરફ વૃંદા પણ રુદ્ર ની વધુ કેર કરવા લાગે છે. આ વાત ને ૨-૩ મહિના થઈ ગયા. રોજ ની જેમ આજે પણ વૃંદા