કાશી - 15

(72)
  • 5.2k
  • 2
  • 2k

શિવાના મોંઢામાંથી મોટા અવાજે એક ચીસ નીકળી ગઈ.. માં..... સામે સાચે એની માં હતી.. શિવો કંઈ જ સમજી સકવાની હાલતમાં ન હતો... એને તો પરશેવા છૂટવા લાગ્યા... એની માં એના નજીક જઈ એના માંથે હાથ ફેરવ્યો... પછી એને બાંધ્યો હતો એમાંથી એને મુક્ત કર્યો...પછી શિવાને પીવાપાણી આપ્યું... " મને ખબર છે કે તારા મનમાં ઘણાં પ્રશ્નો હશે... પણ બેટા હું જ તારી માં છું... હું એક નાગણ છું... હું વૃધ્ધ થાઉં પણ વર્ષો પછી... જેમ જેમ કાશળી બદલીએ એટલી વાર અમે નવુ આયુષ્ય પ્રાપ્ત કરીએ નવું યૌવન મેળવીએ... થોડા દિવસ પહેલા તારા કાને એક