નમસ્કાર મિત્રો, મારી પ્રથમ રચના "સ્વાનુભવ" ને તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ આગળ જતા હું એક ની એક ભૂલો વારંવાર ના કરું અને વધુ સારું લખી સકું એ માટે મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much". THANK YOU ✍યક્ષિતા પટેલ શરૂઆત કર બહુ વેઠ્યા કષ્ટો જિંદગીની ધાર પર બસ હવે નવી શરૂઆત કર.. જિંદગીની દરેક પળ છે કિંમતી તું બસ એનો સદુપયોગ તો કર..