રોજિંદી ઘટમાળ

(13)
  • 1.7k
  • 475

મન મૈલા તન ઉજલા કે...પછી તન મૈલા મન ઉજલા ... આ વાર્તા દ્વારા આ શિર્ષક બંને રીતે સાબિત થયું છે . મન પણ ઉજળું અને તન પણ ઉજળું .... રોજના સૂર્યોદયની સાથે શરુ થતી આ રોજની ઘટમાળ...... મેલા ઘેલા લિબાસમાં ' લિબાસ 'નાં શૉ-રૂમની બહાર આવેલી ફૂટપાથ પર સિંગ-ચણાની લારી વાળો ઉભો રહેતો હતો . ઉંમર નાની હતી પરંતુ ચહેરો આધેડ ઉંમરની વ્યક્તિ જેવો નજર આવતો હતો . ચહેરા પર ગરીબીની રેખાઓ સાફ સાફ દેખાય રહી હતી . આવતા વર્ષે પોતાનો દીકરો રાજુ દસમાં ધોરણમાં આવશે . નવમાં ધોરણ સુધી પેટે પાટા બાંધી બાપે ભણાવ્યો હતો . માઁ તો