લગ્ન

(51)
  • 3k
  • 1.1k

અનાયા ગુસ્સામાં એના રૂમમાં આવી અને દરવાજો જોરથી પછાડીને બંધ કરી દીધો. આજે ફરી સવાર સવારમાં એની મમ્મી લગ્નની રામાયણ વાંચવા બેસી ગઈ હતી. એને હજારવાર એની મમ્મીને લગ્ન માટે ના પાડી હશે પણ એની મમ્મી તો એ વાત છોડતી જ ન હતી.અનાયાના મનમાં એના મમ્મી-પપ્પાનું લગ્નજીવન જોઈને એ વાત ઘર કરી ગઈ હતી કે છોકરા માટે લગ્ન એટલે જલસા અને છોકરી માટે લગ્ન એટલે માત્રને માત્ર સમર્પણ. અનાયાના મમ્મી-પપ્પા એટલે વિશાખાબેન અને પર્ણવભાઈ. આમ તો એ બંનેના લવમેરેજ હતા પણ પર્ણવભાઈના મમ્મી-પપ્પા ભારે રૂઢિચુસ્ત. એથી જ તો એની મમ્મી