યાદ.. જીંદગી ની ...

  • 2.9k
  • 756

આજે રવિવાર હતો ને હુ પણ શાંતીથી જ કામ પતાવતી હતી ને એટલામાં આરવે બૂમ પાડી આપડે બહાર જવાનું છે કામ જલદી પતાવ... ને સાંભળી હું અનિચ્છા એ તૈયાર થઇ ... આરવ ને મારા લગ્ન ના હજુ એક જ વર્ષ થયું હતું પરંતુ આરવ તરફથી ક્યારેય પ્રેમમાં ઓટ આવી ન હતી ... બધી જ રીતે મારી ઇચ્છા અનિચ્છાનું ખૂબ જ ધ્યાન રાખતો નાની -નાની વાતો માં સરપ્રાઇજ આપી ખુશ કરતો ... ને મારા તરફથી પ્રેમની ઝંખના અનુભવતો ... ને હુ આજે પણ એને ભૂલી શકી નહોતી ને કદાચ એટલે જ આરવ ને હું પ્રેમ આપી શકી નહોતી ને આ