વન્સ અપોન અ ટાઈમ - 160

(44)
  • 6.1k
  • 7
  • 3.4k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 160 દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનું પ્રત્યાર્પણ થયું અને તેને દુબઈ સરકારે ભારતના હવાલે કર્યો એ વખતે ઈકબાલ કાસકરનો કેસ લડવા માટે ચુનંદા વકીલોની ફોજ ઊભી થઈ ગઈ હતી અને તેમણે ઈકબાલને થોડા સમયમાં જામીન પર છોડાવી લીધો હતો. (એમાં મુખ્ય એડવોકેટ અધિક શિરોડકર હતા, જે શિવસેનાના સંસદસભ્ય તરીકે રાજ્યસભામાં બિરાજમાન હતા!) એટલે ઈકબાલ કાસકર નૂરાને પાનો ચડાવી રહ્યો હતો કે એણે પણ ભારત આવી જવું જોઈએ. (બાય ધ વે, નૂરાએ તો ચૂંટણી લડવા માટે કોર્ટની પરવાનગી પણ મેળવી લીધી હતી!) જોકે ભારત પાછા આવવાનું નૂરા માટે શક્ય બન્યું નહોતું. એનું એક કારણ