માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.જે પ્રેમને સમજ તો છે પણ પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન ખબર જ હશે.તો મારાં વ્હાલા વાચકમિત્રો ઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી. પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે. કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ