અજનબી હમસફર - ૪

(29)
  • 4.5k
  • 1
  • 2.1k

પોતાની બાજુ ની ખાલી સીટ જોઈને દિયાને રાકેશ ની યાદ આવી. કેવી રીતે સવારે તે પોતાની બાજુમાં બેઠો હતો અને બંને મજાક મસ્તી કરતા હતા.આમોદમાં પોસ્ટિંગ મળ્યું છે એટલે હવે દિયાને આમોદમાં જ રહેવું પડશે અને રાકેશ પણ સવારે આમોદ માં રહેવા માટે કહેતો હતો એટલે હવે બંને રોજે મળી શકશે એ વિચારથી જ દિયા ખુશ થઈ ગઈ . આ બાજુ રાકેશ પણ બસ સ્ટોપ પહોંચી દિયાની રાહ જોવા લાગ્યો. આજ સુધીમાં તેની ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ થયેલી પરંતુ તેણે કોઈને ફ્રેન્ડશીપ થી આગળ વધવા દીધી ન હતી .તેને ઘણી છોકરીઓએ પ્રપોઝ કરેલું પરંતુ તે દરેકને