તાકાત..---------- વ્યથા પણ કેટલી મજબૂર કરે છે માણસ ને ખોટા કર્મો કરવા પર અને કુકર્મો કરવા પર પણ વ્યક્તિ મજબૂરીનો નામ આપે છે પોતાના દુઃખનું કારણ ને બતાવે છે પણ ક્યારેય સામે વાળાની વેદનાને નથી સમજતો ક્યારે બીજા ના દુઃખને નથી જોતો બસ પોતાના સાથે ખરાબ થાય ખોટું થાય સ્વાર્થ પૂર્ણ ન થાય એટલે એ એવી શક્તિઓના પ્રયોગ કરે છે કે બીજાનું જીવવાનું તો બરબાદ કરે છે પણ પોતાના જીવનને પણ નષ્ટ કરતો જાય છે...વ્યક્તિ સ્વાર્થ માટે પોતાના સબંધો માટે હેરાન કરતા જાણે છે અલગ કરતા જાણે છે પણ વ્યક્તિ ક્યારેય ભેગુ રહેવાનું નથી સમજતો બસ અભિમાન કરે રાખે