ભણતર ની ભેટ

(14)
  • 5.2k
  • 1.3k

ભણતર ની ભેટ આજે કલેકટર ની ઓફીસ ખુબ સુશોભિત હતી .સિક્યોરિટી અને ઓફિસરો નો કાફલો સજ્જ હતો. કારણ હતું રાજ્ય નાં શિક્ષણ મંત્રી વડોદરા પધારવાના હતા .નિયત સમયે મંત્રી શ્રી પરિસર માં પધાર્યા .તેની નજર કોઈક ને મળવા આતુર હતી. તે સીધા મુખ્ય કાર્યાલય તરફ આગળ વધ્યા . “ વેર ઈઝ કલેકટર? “ એમનો પડછંદ અવાજ ક્ષણીક હવા માં ગુંજી ઉઠ્યો . નવનિયુક્ત કલેકટર શ્રી એક યંગ અને બાહોશ વ્યક્તિ હતા .નામ એમનું રવિ અમિત ભટ્ટ અને હાલ માં જ તેમનું પોસ્ટિંગ પોતાના હોમ ટાઉન માં થયું હતું. “વેલકમ સર.. પ્લીઝ બી