સંઘર્ષ કરો

(21)
  • 3.6k
  • 3
  • 908

વિલ્મા રુડોલ્ફનો જન્મ ટેનેસીસના એક ગરીબ પરીવારમા થયો હતો. તેમણે જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમને બમણો ન્યુમોનીયા અને કાળો તાવ થયો હતો. આવા તાવમા આખા શરીરે રાતા ચાઠા ઉપસી આવતા હોય છે અને ગળુ સુજી જતુ હોય છે. આ બન્ને બીમારીઓ એક સાથે થવાને કારણે તેઓ પોલીયોનો પણ શીકાર થઈ ગયા હતા જેથી તેમણે ચાલવા માટે પગમા આધાર પહેરવો પડતો હતો. વિલ્માની આવી હાલત જોઈ ડોક્ટરોએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે વિલ્મા ક્યારેય ચાલી શકશે નહી. પણ વિલ્માની માતા તેને પ્રોત્સહન આપતા અને કહેતા કે ઇશ્વરમા અખુટ શ્રધ્ધા રાખજે, આત્મવિશ્વાસ અને લગનથી મહેનત કરજે, આ રીતે તુ જે