પંચાયત

(14)
  • 4.4k
  • 2
  • 915

પંચાયત તમે જાણો છોને પંચાયત એટલે શું? પેહલાના સમયે જ્યારે કોર્ટનું અસ્તિત્વ ન હતું તે સમયે ગામના પાંચ લોકોની ગામ વચ્ચે એક પંચાયત ભરાતી હતી. તે લોકો સારા નરસા નિર્ણયો આપતા! તે સિવાય પણ એક પંચાયત છે.તમે ઘણી વખત લોકોના મોઢે સાંભળ્યું હશે, મુવો પંચાતીયો છે. આવા લોકો રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર બહુ સરળતાથી મળી આવે! કદાચ વિમાનમથક પર પણ હોતા હશે પણ મને જવાનો અનુભવ નથી. હું છું રાજ દિલ વાલે દુલહનીયા લે જાયેંગે પિક્ચર વાળો નહિ, રાજ પટેલ ફ્રોમ ભુજ આજે મારા દિમાગનું જબરદસ્ત દહીં થઈ ગયું! તો મારી પણ ફરજમાં આવે કે હું તમારા દિમાગનું દહીં