The unknown letter-A love story - 2

  • 3.4k
  • 1.1k

આમ જ પાર્થિવ નામના પેલા ચહેરા અને પોતાના કોઈ જૂના સંબંધ ને યાદ કરવામાં સુપ્રિયાનુ આ અઠવાડિયું પણ પૂરું થવા આવ્યું આ રવિવારે એણે પત્ર વાંચવાનું પણ મન ન હતું એટલે પત્રોનું બોક્સ ખોલવા છતાં એ પત્ર વાંચી ન શકી બસ એક બે પત્ર હાથમાં લેતી અને એમ જ પાછા મૂકી દેતી હતી. સુપ્રિયા એટલી વિચાર મગ્ન હતી કે ગયા અઠવાડીયે જે ગુલાબી રંગનો પત્ર એણે મળેલો એવો જ પત્ર આજે ફરી ઘરે આવ્યો હતો જે એણે હાથમાં લીધો પણ હતો છતાં એને જાણ ન રહી. બીજા અઠવાડિયાની શરૂઆતથી જ સુપ્રિયા થોડા અંગત પ્રસંગો અને થોડાક પોતાના કામ માં