વૃદ્ધ ની મુશ્કેલી

(21)
  • 3.3k
  • 1
  • 1.1k

એક પુરુષ હોય છે તેમનો પરિવાર ખુબ જ મોટો હોય છે. તમને ઘરે આઠ દીકરીઓ હોય છે અને બે દીકરા હોય છે. બધાને ભણાવા - ગણાવા જરૂરિયાતો પુરી કરવી બધી જ જવાબદારી તેમના પર હોય છે. તે પોતે કોન્ટ્રાકર નો ધધોં કરતા હોય છે અને તેમના દીકરા - દીકરી ને ભણાવે છે પણ ત્યારના ના સમય માં જોબ જલ્દી મળતી પણ બાળકો ભણતા નહિ. ધીમે ધીમે બાળકો મોટા થયાં બધા ઘર ની થોડું થોડું કામ કરતા. એક છોકરાને તેના સબંધી ના ત્યાં અમદાવાદ નોકરીએ મોકલે છે જયારે બીજા છોકરાને તેમની સાથે કોન્ટ્રાકટર માં લગાવે છે. એક પછી એક