સપના અળવીતરાં - ૫૬

(33)
  • 3.6k
  • 1
  • 1.1k

કયાં હશે કેયૂર? રાગિણીના મગજમાં હડકંપ મચી ગયો હતો. તેના કપાળમાં પડેલી સળમાં ઉત્તરોત્તર વધારો થવા માંડ્યો. "આર યુ શ્યોર, પાપા? આઇ મીન તમે બરાબર ચેક કર્યુ? ""હા બેટા. પછીજ કોલ કર્યો. ઓકે, લીસન. યુ ડોન્ટ બી સ્ટ્રેસ્ડ. હું એરપોર્ટ ઓથોરીટી સાથે વાત કરૂં છું. ""હા, પાપા. જસ્ટ કીપ મી અપડેટ. પ્લીઝ. ""હા, બચ્ચા. ડોન્ટ વરી. સુન હી વીલ બી વીથ અસ. જસ્ટ રીલેક્ષ. ટેક કેર. "કેદારભાઈએ કોલ કટ કરી દીધો. તેમણે આજુબાજુ નજર કરી. ત્યાં એક પોલીસમેન દેખાયો એટલે તેની પાસે જઈને આખી વાત કહી મદદ માંગી. એ પોલીસ મેન મિ. વિક્ટર કેદારભાઈને પોતાની ઓફિસમાં લઇ ગયો. ફરી બધી વિગતો