ચા..... શુ કેવું....નથી જાણતો છતા પણ ચા તો બસ ચા છે,કલ્પના માં જીવવું કેટલું સારુ લાગે છે. હું હું કોણ ચાલો છોડોને જાણીને શું કરશો ચાલો ને કહી જ દવ. હું પરિવારથી દૂર રહેનારો... દેશ માટે જાન આપનારો અને નવરાશના સમયમાં આ ચાનો સહારો લેનારો... મિત્રો મારુ વર્ણન સાંભળીને તો સમજી જ ગયા હશો કે હું કોઈ બિઝનેસમેન તો નથી જ બસ એક ફોજી છું અને નવરાશના સમયમાં આ ચા નો સહારો, અને મારા મોબાઇલને હાથમાં લઈને બેઠો છું મજાની વાત તો એ છે કે આ કડક ચા ની સાથે એક મસ્ત કડક ફિલોસોફર ની સાથે વાત કરી