કહાની થોડી ફિલ્મી હૈ

(45)
  • 4.8k
  • 4
  • 1.4k

લલિતાને જોવા છોકરા વાળા આવ્યા હતા. સીધો સાદો અને સરકારી ભરતીમાં હાલ તલાટી તરીકે નોકરી કરતો મન આગળ વધારે સારી તક મળી રહે એ માટે નવી ભરતી આવે એની તૈયારી પણ કરી રહ્યો હતો. લલિતા સાથેની વાતચીતમાં એને કંઈ વધારે પૂછવા જેવું નહતું અને લલિતાને સાવ સાદા છોકરા સાથે લગ્ન કરવા નહતા, એના મનમાં તો ફિલ્મી હીરો જેવો છોકરો હતો જે એક લાત મારી ચાર જણાને પાડી દે... એક ઘૂંસો મારી કોઈને આકાશમાં ઉડાડી દે...અને લલિતા હતી પણ એવી સુંદર કે એવો હીરો એના માટે ક્યાંકને