ડર ના 17 વર્ષ

(51)
  • 3.1k
  • 1.2k

આ વાત છે જામનગર ના નાના ગામ યોગીનગર ની જ્યાંની ધરતી આજે પણ આ વાત કરતા ડરે છે .આ વાત છે ,એક ખૂન ની ,એક ઝનૂન ની , એક વિશ્વાસઘાત ની, એક બદલા ની પણ શું બદલા ની કહાની પણ આટલી ઝનૂની હોઈ શકે. યોગીનગર માં આજે એક ખૂન થયું હતું. ગામના મુખી ના એક ના એક છોકરા નું ખૂન . પણ આ ખુન કોને કર્યું હતું ???? શું કામ કર્યું હતું ???? એ કોઈ પણ જાણતું ના