કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 15

  • 4.4k
  • 1.5k

અધ્યાય-15પ્રો.અલાઈવ પોતાના ઘોડા પાસે વિનાશના દ્વારે જવા તૈયાર હતા અને તે પણ એકલા તેમને એકજ છલાંગ મારીને તે કોઈ હીરોની જેમ ઘોડા ઉપર બેઠા અને આ કોઈ સામાન્ય ઘોડો હતો નહીંઆ તો એક હવાઈ ઘોડો હતો જેને બે લાંબી લાંબી પાંખો હતી. પ્રો.અલાઈવ ઉડવાનું શરૂ કર્યું અને તે થોડીકજ વારમાં ત્યાં પહોંચી ગયા જ્યાં વિનાશે સહુને બોલવાય હતા.તે એક બહુજ મોટું ઘર હતું તેની અંદર પ્રવેશતા ની સાથેજ કેટલાક જાદુગરો એ તેમને રોકી લીધા અને તમને પોતાની ઓળખ બતાવા કહ્યું.પ્રો.અલાઈવે પોતાની સાચી ઓળખ એક સિક્કા દ્વારા કરાવી જે હમેશાં સાતેય પ્રાંત ના પ્રમુખ પાસે જ રહેતો ત્યારબાદ તે અંદર ગયા