જનતા જવાબ માંગે છે

  • 6.2k
  • 1.6k

વાઈ_ફાઈ નું કનેક્શન હું દરરોજ સાંજે મારી છત પર આવતો ફક્ત ને ફક્ત એને જોવા માટે એ પણ દરરોજ આવતી એની છત પર મારી સામે જોતી અને પછી તેના ફૉન માં જોતી અને પછી મંદ મંદ મુસ્કુરાઈ જતી અને તેના ચહેરા પરની એ મુસ્કાન જોઈ ને મારુ દિલ બાગબાન થઈ જતું . મારે ગમે તેટલું કામ કેમ ના હોય .હું સાંજે છ વાગે બધું કામ પતાવીને તેને જોવા સ્પેશિયલ છત પર આવતો. તેની નાજુક નમણી હરણી જેવી ચાલ, પતલી કમર પર તેના ડ્રેસ નું આવરણ, તે મોસ્ટલી સલવાર સૂટ પહેરી ને આવતી અને કયારેય મેં તેનાં