સત્યા

(39)
  • 3.9k
  • 1.3k

( મિત્રો , આ ઘટના મારા એક મિત્ર સાથે હકીકત માં બની ચૂકી છે થોડા વર્ષો પહેલા લોનાવાલા ની એક હોટેલ માં . બસ તેની જ વાત ને હું મારા શબ્દો થી વર્ણનવું છું. ) ચિરાયુ ને આજે સવાર થી બેચેની લાગતી હતી. પણ ફરવા તો જવાનું જ હતું. બધું બુકિંગ થઈ ગયું હતું હોટેલ અને ટ્રેન નું. આજે લગ્ન પછી પહેલી વાર ચિરાયુ અને ખ્યાતિ ફરવા જવાના હતા લોનાવાલા અને ત્યાં થી imagica પાર્ક માં. ખ્યાતિ: તમે તૈયાર છો ને? વિકી ભાઈ અને વિદ્યા ભાભી આવતા જ હશે.ચિરાયુ: હા હું તો ક્યાર નો તૈયાર છું. તને વધારે સમય લાગે.ખ્યાતિ: બોવ સારું