સ્વમાન

(28)
  • 5.1k
  • 1.4k

ઘણાં સમય પછી આવી મીઠી નીંદર માણી અને કેટલાય વર્ષો નો થાક ઉતરયો હોય એવું લાગ્યું.જાણે શરીર હળવું ફુલ થઈ ગયું.મન શાંત થયું , હૈયું હળવું થયું.વાતાવરણ પણ તેને સાથ આપતું હોય તેમ આહલાદક હતું. પથારી માંથી ઉભી થઈ તે ચા મુકવા ગઇ.એ પહેલા તેણે બંને દિકરીઅો ના માથા પર પ્રેમ થી હળવો હાથ ફેરવ્યો.ચા હાથ માં લઇને તે ગેલેરી માં બેઠી ને વિચારોમાં ખોવાય ગઇ. આજથી વીસ વર્ષ પહેલા તે માનવને પરણી હતી.માનવ ને તે સાથે અભ્યાસ કરતા હતા.તેથી બંને ના લવ-મેરેજ હતા.જેમ દરેક ના લગ્નજીવન માં બંને છે તેમ તેના લગ્નજીવન