કવિતા

  • 3.3k
  • 1.1k

પળ ભર રહીને હું ચાલ્યો આવીશ પાછો પ્રિયતમામને રજા આપો જવાનીશું લાગે છે તમનેહું રહી શકીશ દેવલોક માં વગર તમારીનહિ નહિપળ ભર પણ રેહવું કરશે મને દુષ્ટ પણ ચાલે નવ ચાલ મારીઉભેલા કાળ સામેથોડી ન રેહવાનો હંમેશ નેત્યાં આમેપળ ભર રહીને હુંચાલ્યો આવીશ પાછો પ્રિયતમામને રજા આપો જવાનીસ્મૃતિ મારા જિહ ન માં તમાંરીહંમેશ ને રેહવાનીએક વાત કહું તમનેટેક આપજો એક મનેહું બેશી ને પેલા તરું નીચેવાગોળ્યા કરીશસાંભળ્યા કરીશવાર વાર તમનેપળ ભર રહીને હુંચાલ્યો આવીશ પાછો પ્રિયતમામને રજા આપો હવે જવાનીમને રજા આપો હવે જવાની.___Rajdeep Kotaપ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબાપ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબાનયણા દિશે બિન તમુનેન ઠરે મારાંપ્રીતિ ઉમટી પ્રિતવાન ને