કૂબો સ્નેહનો - 26

(34)
  • 3.9k
  • 2
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 26મંજરીનો સીમંત પ્રસંગ ઉત્સાહ પૂર્વક પૂર્ણ કર્યા બાદ, વિરાજ અમેરિકા જવાનો હોવાની વેદના સૌને સતાવી રહી હતી. આખું 'હરિ સદન' ઉદાસીના આંચળો તળે સુમસામ હતું.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️આજે સવારથી 'હરિ સદન' નું વાતાવરણ થોડુંક ગંભીર હતું. બધાના ચહેરે ઉદાસીનતા છવાઈ ગઈ હતી અને આંખોમાં નરી વેદના રેલાતી હતી. વિરાજની નીકળવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અમ્માએ ખૂબ ખૂબ આશીર્વાદ સાથે શીખામણોની વણઝાર શરૂ કરી દીધી હતી. વિરાજે અમ્માને પગ ચરણ કરી કહ્યું,"ચિંતા ના કરો અમ્મા.. હવે તો દિક્ષા છે ને!! મારી નાનામાં નાની દરેક વસ્તુનું ધ્યાન રાખવા માટે..""અમેરિકા જેવા દેશમાં એકલા