કૂબો સ્નેહનો - 25

(30)
  • 4.2k
  • 1.8k

?આરતીસોની? પ્રકરણ : 25 માઉન્ટ આબુથી વિરાજ અને દિક્ષા પાછા ફર્યા ત્યારે અમ્માએ પરંપરાગત રીતરિવાજ મુજબ મંજરીના સીમંત માટેની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. સઘડી સંધર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ મંજરીનો લગ્ન પ્રસંગ સાવ સાદાઈથી પૂર્ણ કર્યો હોવાથી એના સીમંત પ્રસંગે કોઈ જ પ્રકારની કોઈને ઊણપ ન વર્તાય અને વ્યવહારિક રીતરિવાજ મુજબ, પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાય એવી અમ્માની ઈચ્છા હતી. અમ્માએ મંજરીનું સીમંત ભરવાની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. કાળજીપૂર્વક અને જતનથી ભરવામાં આવતા સીમંત પ્રસંગમાં વ્યવહારિક રિતરિવાજ મુજબ કોઈ પણ પ્રકારની ભૂલચૂક ન થાય એનાં માટે મંજરીના સાસરે પહોંચ્યા પછી શું કરવાનું એવું દિક્ષાને વારે