KING - POWER OF EMPIRE - 17 (S-2)

(104)
  • 4.3k
  • 4
  • 2.1k

તે વ્યક્તિ નો નિશાન અચૂક હતો, એક જ ઘા માં તેણે અંધારામાં પણ ખંજર તે વ્યક્તિ ની આરપાર કરી દીધું. તે તરત જ પાછળ ફર્યૉ અને જોયું તો કોફીન માં એક પણ ડેડબોડી ન હતી, તે આજુબાજુ જોવા લાગ્યો, તેની નજર બહુ સ્પીડ થી બધુ સ્કેન કરી રહી હતી. અચાનક પાછળ કોઈ આહત આવી, તરત જ તે પાછળ ફર્યૉ તેણે હાથમાં રહેલ પીન સીધી એ તરફ ફેંકી, સામે એક માનવ આકૃતિ આવી રહી હતી, પીન બહુ સ્પીડ થી એ વ્યક્તિ તરફ ગઈ હતી પણ એ માનવ આકૃતિ એના થી પણ વધુ સ્પીડ થી એ પીન થી બચી ગયો. તરત જ