અંગત ડાયરી - સંતોષ

  • 5.8k
  • 1.8k

અંગત ડાયરી શીર્ષક : સંતોષ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલએક સવારે એક મિત્ર હોસ્પિટલ નજીક બસની રાહ જોતો ઊભો હતો. એક ભિખારી એની નજીક આવી બોલ્યો ‘સાબ, વીસ રૂપિયા આપશો?’ મિત્ર એની આવી માંગણીથી ચોંક્યો. ત્યાં એ ભિખારી ગળગળા અવાજે બોલ્યો ‘સાબ, મારી છોડીને દાખલ કરી છે, ડોકટરે દવા લેતા પેલા બે કેળા ખાવાનું કીધું, મારી પાસે પૈસા નથી’. મિત્રને દયા આવી ગઈ. એણે ખિસ્સામાંથી પાકીટ કાઢી વીસની નોટ પેલા ભિખારીને આપી. ભિખારી તરત જ હાથ જોડી ભાગી ગયો. એના ગયા પછી મિત્રને છેતરાયાનો અહેસાસ થયો. કેવા કેવા નુસખા આ લોકો શોધી કાઢે છે? આપણા દયા, કરુણાભાવને એવો