અધુરો

  • 3.1k
  • 1
  • 766

[ભાગ ૧]ક્યારેય વિચાર્યું ના હતું કે પિલો પણ કાંઈ લખી શકશે પણ અચાનક એ પિલાના જીવનમાં આવી અને બંન્નેની કહાનીને યાદ સ્વરૂપે રાખવા પિલો ડાયરીમાં વિતેલી પળો લખવા લાગ્યો. ખબર નહી કેમ એ શબ્દો કોઈ કવિતાનું રૂપ લઈ લેતી જેમ કે, લખવા માટે શબ્દો જોઈએ એવું હંમેશા વિચારતો પણ એ શબ્દો માટે પોતાનું જીવન જ કાફી છે.કવિ બનવા એનો અભ્યાસ કરવો પડે પણ ના,કોઈની સાથે વિતેલી યાદો જ કાફી છે.મારા પ્રેમનો સ્વીકાર ના કરી મને થોડું દર્દ તો આપ્યું પણ એ દર્દ ની દવા માટેતારું પહેલા જેવું જ સ્મિત કાફી છે.મારી સાથે વિતેલી હું લખ્યા