પલ પલ દિલ કે પાસ - વૈજયંતી માલા - 48

(13)
  • 5.4k
  • 1.5k

વૈજયંતી માલા “દેવદાસ” માં ચંદ્રમુખીના રોલ માટે વૈજયંતી માલાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. વૈજયંતી માલાએ તે એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી હતી.વૈજયન્તીમાલાએ કહ્યું હતું. “દેવદાસ કે જીવનમેં પારો ઔર ચન્દ્રમુખી દોનો કા સ્થાન એક સા થા. મૈ સપોર્ટીંગ એક્ટ્રેસ કા એવોર્ડ કૈસે લે શકતી હું ?” ફિલ્મફેરના પ્રતિષ્ઠિત એવોર્ડને વૈજયંતી માલા એ એ જમાના માં ખુમારીપૂર્વક રીજેક્ટ કરી દીધો હતો. યશ ચોપરાએ “દીવાર” માટે નિરુપારોય વાળો રોલ સૌથી પહેલાં વૈજયંતી માલાને ઓફર કર્યો હતી. વૈજયંતી માલાનો જવાબ હતો. “ મૈ લોગો કી નઝરોમેં સિર્ફ હિરોઈન હી રહેના ચાહતી હું. મૈ કેરેક્ટર રોલ કભી નહિ કરુંગી.” પોતાના શબ્દોને આજ