પલ પલ દિલ કે પાસ - સની દેઓલ - 47

(12)
  • 6k
  • 1
  • 1.8k

સની દેઓલ સનીનો ફેવરીટ અભિનેતા ધર્મેન્દ્ર જ છે. માત્ર એટલું જ નહિ તેનું ફેવરીટ ગીત પણ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું “પલ પલ દિલ કે પાસ” છે. ધર્મેન્દ્ર તો ક્યારેય એક્ટિંગ સ્કૂલનું પગથીયું ચડ્યા નહોતા પરંતુ સનીને તેમણે અભિનયના પાઠ શીખવા માટે ઇંગ્લેન્ડના બર્મિંગહામની સ્કૂલ ઓફ એક્ટિંગમાં મોકલ્યો હતો. જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની પ્રકાશ કૌરના પુત્ર સની દેઓલનો જન્મ તા. ૧૯/૧૦/૧૯૫૬ ના રોજ લુધિયાણામાં થયો હતો. સનીનું સાચું નામ અભયસિંહ દેઓલ છે. સ્કુલ લાઇફમાં સનીને સ્પોર્ટ્સનો વધારે હતો. જોકે કિશોરાવસ્થામાં પિતા ધર્મેન્દ્રની ફિલ્મો જોઇને જ તેણે ફિલ્મ લાઈન માં જવાનું વિચાર્યું હતું. ૧૯૮૩માં ધર્મેન્દ્રએ સનીને લોન્ચ કરવા માટે “બેતાબ”