પલ પલ દિલ કે પાસ - શમ્મી કપૂર - 44

(13)
  • 5.3k
  • 1.6k

શમ્મી કપૂર પૃથ્વીરાજકપૂરના પુત્ર હોવાનો લાભ સ્વમાની શમ્મીકપૂરે કદી ઉઠાવ્યો નહોતો. શમ્મીકપૂરની પ્રથમ ફિલ્મ “જીવનજ્યોતિ” ઉપરાંત ત્યાર બાદ આવેલી રેલ કા ડિબ્બા, શમાપરવાના, લૈલામજનુ જેવી સત્તર ફિલ્મો ફ્લોપ નીવડી હતી. એક વાર એક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ શમ્મી કપૂરે ગીતાબાલીને કહ્યું હતું “અગર યે ફિલ્મ ભી ફ્લોપ હોગી તો મૈ ઇન્ડસ્ટ્રી છોડ દુંગા”. “બાદ મેં ક્યા કરોગે?” ગીતાજીએ આશ્ચર્યથી પૂછયું હતું. શમ્મીકપૂરે અણધાર્યો જવાબ આપ્યો હતો.”આસામ ચલા જાઉંગા ઔર ચાય કે બગીચેમે મેનેજર બન જાઉંગા.” ત્યારે જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે ફિલ્મ હતી. “તુમસા નહિ દેખા“ સપ્ટેમ્બર ૧૯૫૯ માં “તુમ સા નહિ દેખા” રીલીઝ થઇ હતી અને