સુખનો પાસવર્ડ - 26

(20)
  • 3k
  • 3
  • 1k

જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે... મહાન સંગીતકાર બીથોવને માત્ર છવીસ વર્ષની ઉંમરે તેમણે મોટો આઘાત સહન કરવો પડયો ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ 17 ડિસેમ્બર 1770 ના દિવસે જર્મનીના બર્લિન શહેરમાં જન્મેલા લુડવિગ વાન બીથોવનને બાળપણથી જ સંગીત પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. તેમણે નાની ઉંમરે પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. બાળપણમાં જ તેમની સંગીત પ્રત્યેની લગન અને પ્રતિભા જોઈને બીથોવનના પિતા જોહાન બીથોવને પુત્રને સંગીતની ઊંડી તાલીમ આપવાનું શરૂ કર્યું. બીથોવનની ઉંમરના બાળકો રમવામાં અને મસ્તી-મજાકમાં સમય વિતાવતા હોય એ વખતે બીથોવનના પિતા પુત્રનો વધુમાં વધુ સમય સંગીત શીખવામા પાછળ વીતે એની કાળજી લેતા. વીસ વર્ષની ઉંમર