ટ્વિસ્ટ વાળો લવ - 29

(15)
  • 2.2k
  • 1.2k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 29 ) આભાસ ને એવી રીતે જતો જોઈને.. ના તો રિયા ને ગમ્યું અને ના રોહિત ને.. પણ હવે શું થાય બંને ની લાઈફ માં.. કેવા ચેન્જીસ આવે છે.. અને બંને પોતાની રીતે એ ચેન્જીસ સામે લડી રહ્યા.. છે.. વાત નથી થઇ શક્તિ... ત્યાં જ પ્રોબ્લમ છે.. બાકી તો ક્યાર ના.. મળી ગયા હોત બંને...... અને હવે આભાસ દરોજ મોક્ષિતા ની રાહ જોવે છે...અને એને એવી રીતે જોઈને રોહિત અને રિયા ને નથી ગમતું... કેવો થઇ ગયો છે .... રિયા અને રોહિત ઘણી કોશિશ કરે છે.. મોક્ષિતા સાથે વાત કરવાની...... એના ભાઈ ને પણ ખબર