અભાવ - 3 - 3

(35)
  • 3.3k
  • 2
  • 1.4k

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૩૨૨-૧૨-૨૦૧૯અક્ષય આ વખતે બહુ મોટી જીદ લઈને બેઠો છે ... અમે ત્રણ જણાં મહેનત કરીએ છીએ કે બન્ને ભાઈ બહેન સારું ભણી લે... અને અક્ષય ને અમે તકલીફ ના પડે એ માટે અમે ત્રણ અમારી જરૂરિયાત પર પણ કાપ મુકીએ છીએ..પણ એ કહે છે કે આજે જ મને બાઈક લઈને આપો નહીં તો કાયમ માટે ઘરે નહીં આવું એવું કહીને સવાર નો નિકળ્યો છે... અને મને કહીને ગયો છે કે પિતાજી ને કહેજે દસ હજાર રૂપિયા લઈને અહીં આવે... આમ અતિ થી ઈતી બધી વાત જય સર ને કરી...જય સરે એ બન્ને ને પાણી પીવડાવ્યું...અને કહ્યું કે તમે ઘરે