પ્રિત એક પડછાયાની - ૩૮

(54)
  • 3.9k
  • 5
  • 1.6k

સિંચનકુમાર અને સૌમ્યાકુમારીએ જોયું તો એક આઘેડ વયનાં એક વ્યક્તિને જોયાં...તેમની સાથે થોડીક બકરીઓ છે... કદાચ તેમને પાણી પીવડાવવા એક કુંડ પાસે લઈને આવેલાં છે. મનમાં એક આશા સાથે સિંચનકુમાર તેમની નજીક પહોંચ્યાં. અંધારું પણ ઘણું થવાં આવ્યું છે... સિંચનકુમાર નજીક પહોંચીને બોલ્યાં, "સજ્જન આપ અહીં ક્યાંય રહો છો ??" એ વ્યક્તિ એકીટશે સિંચનકુમારને જોઈ રહ્યાં છે..એક પ્રભાવશાળી ચહેરો, ઉજળો વાન એક અલગ જ આભા તેના મુખ પર વર્તાઇ રહી છે...તે ભાઈ બોલ્યાં, " ભઈ તમે કોઈ આ વિસ્તારનાં નથી લાગતાં...કોઈ દિ' જોયાં નથી.." સિંચનકુમાર : " હા ભાઈ." એમણે સૌમ્યાકુમારી તરફ જોઈને કહ્યું, અહીં ક્યાંય રહેવા માટે જગ્યા કે