પ્રિત એક પડછાયાની - ૩૭

(46)
  • 3.8k
  • 1.7k

પ્રિયંવદા આજે રાજા વિરાજસિંહને ખુલ્લુ આહવાન આપી રહી છે કે આજે મારાં હાથ બંધાયેલા છે તારે જે કરવું હોય તે કર... કામાંધ અને મતિભૃષ્ટ બનેલો વિરાજસિંહ પ્રિયંવદાની નજીક આવ્યો..અને એક રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરવાં લાગ્યો...આજે પ્રિયંવદાની નજીક જતાં જ બોલ્યો, " તું દિવસે ને દિવસે વધું સુંદર બનતી જાય છે...તારી આ માદકતાનું રહસ્ય શું છે ?? વર્ષોથી અધુરી રહેલી મારી ઈચ્છાને આજે હું સંતૃપ્ત કરીશ..." પ્રિયંવદાનાં ચહેરાં પર જરાય ડર નથી દેખાઈ રહ્યો. તે જાણે રાજાને વધારે નજીક આવે એવું ઈચ્છી રહી છે. તે બોલી, " કુદરત પણ ઘર જોઈને દીકરીઓ મોકલે છે...નસીબદારને ત્યાં જ દીકરી જન્મે છે. જોને પોતાનાં