પ્રિત એક પડછાયાની - ૨૯

(55)
  • 5.7k
  • 1
  • 1.8k

સવારનો સમય છે... ધન્વંતરી રાજા અને રાણી પ્રિયંવદા પોતાનાં કક્ષમાં બેઠા વાતો કરી રહ્યાં છે... " પ્રિયે એવું નથી લાગતું કે આપણાં બંને સંતાનો બહું ઝડપથી મોટાં થઈ રહ્યાં છે." રાણી બોલ્યાં, " હા જુઓને સૌમ્યાકુમારીનુ રૂપ તો હવે સમાતું નથી. આપણે એનાં માટે યોગ્ય રાજકુમારી શોધવો જોઈએ..." "રાજા હું પણ એ જ વિચારૂં છું. પણ એમને લાયક યોગ્ય રાજકુમાર શોધીશું કેવી રીતે ??" રાણી : "મારાં ધ્યાનમાં એક છે જો તમને મારો પ્રસ્તાવ યોગ્ય લાગે તો." રાજા : " હા બોલોને" રાણી કંઈ પણ બોલે એ પહેલાં જ એક ચોકીદારે આવીને અંદર આવવાની સંમતિ માગી...અને તે એક ચીઠ્ઠી લઈ