મારી ચૂંટેલી લઘુકથાઓ - 63

  • 4.3k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા રાજકારણ કોઇપણ ફ્રેમ પર તમે ક્લિક કરો પણ ચહેરો તો એ જ ખુલશે જે ચૌધરી પ્રેમ સિંહની ઈચ્છા પ્રમાણેનો હશે. પોતાની રમતના એ ખૂબ પાક્કા ખેલાડી છે. એમણે પોતાના વાળ તડકામાં સફેદ નથી કર્યા, તેમને પૂરેપૂરો અનુભવ છે કે કઈ ગોટી ક્યાં ફીટ કરવાની છે. ઘર અને પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાય છે. ઘરમાં પત્ની સહીત ત્રણ દીકરા જેમાંથી બે ની વહુઓ અને પૌત્રો અને પૌત્રીઓ છે. ઘર અને પરિવાર પર એમનું એકચક્રી શાસન ચાલે છે. કોઈની હિંમત છે કે તેમની સામે ઊંચા અવાજે વાત કરે? પરંતુ