કુળ દીપિકા

(27)
  • 2.7k
  • 786

શાંતિલાલ પોસ્ટમાસ્તર સ્વભાવે હસમુખા, સીધુ સાદુ અને સરળ વ્યક્તિત્વ. વર્ષો પહેલા મંગુકાકી જોડે લગન થયા અને પછી મહિનામાં ભારતીય ડાક વિભાગ માં ડાક સેવકો ની મોટી ભરતી આવી હતી. એમાં ગુજરાત મંડલ માં પંચમહાલ વિભાગ માં સણસોલી ગામે પોસ્ટમાસ્તર તરીકે લાગ્યા. આમતો એ હાલોલ નજીક ધનતેજ ગામના વતની પણ સણસોલી ગામ માં એક વાણીયા નું ઘર ભાડે લઇ લીધું, મોટાભાગે આ લાઇન ના ત્રણે ઘર છેલ્લા સાતેક વર્ષ થી બંધ જ રહેતા, શેઠ કિશનલાલ એમના બંને ભાઈઓ સાથે મુંબઇ શિફ્ટ થયા હતા. અને હમણાં બે વર્ષ પહેલાં જ ત્રણે ઘરો ના તાળાં તૂટ્યા હતા. આમતો