જન્માંધ..

(22)
  • 1.9k
  • 2
  • 646

જન્માંધ....... વાર્તા... દિનેશ પરમાર નજર ______________________________________________હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે,મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે, કે હું છું ને ચારે તરફ ડુંગરા છે -રમેશ પારેખ_______________________________________________ પાલડી વિસ્તારના મહાલક્ષ્મી ક્રોસ રોડથી પરિમલ ગાર્ડન તરફ જતા, આગળ ડાબે હાથે આવતા શિલ્પ એવન્યુ ની ગલીમાં, સરસ્વતી દેવાલય રોડ પર આવેલી ભવ્ય અને વિશાળ બંગલાઓ ધરાવતી " અભિલાષા" સોસાયટીના બંગલા નંબર ત્રણમાં રહેતા શેઠશ્રી શ્રેણીકભાઈ, હજુ તો સવારે સવારે પૂજા કરીને જેવા, પૂજારૂમથી બહાર નીકળ્યા કે ડ્રોઇંગ-રૂમની કોર્નર ટીપોંય પર સુષુપ્ત અવસ્થામાં પડેલા લેન્ડ લાઇન