પરમ અને પિહુ - યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર - 2

  • 2.4k
  • 1
  • 777

...(૧)... "તારો જવાબ હા હશે કે ના, મને ખબર નથી. પણ એક વાત ચોક્કસ કહીશ કે તું પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મેં તને પ્રેમ કર્યો છે પણ કદાચ તે એ રીતે ક્યારેય વિચાર્યું જ ન હોય તેવું બને. આજે હું તને પ્રપોઝ કરવા જઈ રહ્યો છું, મને ખબર નથી આના પછી તારું રીએકશન કેવું હશે. કદાચ તું હંમેશા માટે મારા થી દુર જતી રહીશ, કદાચ તું માત્ર દોસ્તી સુધી સીમિત રહેવા માંગતી હોઈશ કે કદાચ તું મારું પ્રપોઝલ સ્વીકારી લઈશ. તારી જિંદગી પહેલા તારી પોતાની છે અને માત્ર તને જ હક છે એના વિશે નિર્ણયો