બ્રેકઅપ સ્ટોરી - 3 - (પૂર્ણવિરામ)

(12)
  • 3.6k
  • 1
  • 1.2k

Closure (પૂર્ણવિરામ)Scene 1:( સુહાગરાત માટે રૂમ ને સજાવવામાં આવ્યો હતો. Husband શેરવાની માં રૂમ માં પ્રવેશે છે. Wife ફૂલો થી સજાવેલા પલંગ પર બેઠી છે, પિન્ક / લાલ રંગ ના દુલ્હન ના લિબાસમાં. Husband રૂમ માં આવી, એક વાર એના તરફ જોઈને પછી દરવાજો બંધ કરે છે.) Husband: Hy. ( શાંત બની ગયેલા વાતાવરણને તોડવા ઔપચારિક વાત શરૂ કરે છે.)Wife: (હસી ને)Hy.Husband: (ડ્રેસિંગ ટેબલ પાસે જાય છે. ઘડિયાળ કાઢી નાખે છે. શેરવાની ના ઉપર ના બે બટન કાઢી નાખે છે, થોડું comfortable થવા try કરે છે. એક નજર સામે પડેલા મોટા કાંચ માથી વાઇફ ને જુએ છે, અને વાત આગળ વધારે