પ્રીતિ શોધ

  • 2.7k
  • 975

પાછલી રાત્રિનું ભૂરું ને સ્વચ્છ આકાશ ભયંકરબિહામણું છે. સૂમસામ રસ્તામાં ભાસતા કૂતરા . પવનની લહરખીઓ સૂસવાટાભેર અવાજ માં તમરા નો ત્રમ ત્રમ ભયંકર ભાસ કરાવે છે. પાછલી રાત્રિ નો પહોર માં રાધેશ્યામ ઘરમાં સુતા હતા ને બારણું ખોલ્યું ,ને રાધેશ્યામ ચમકયા જોયું તો લથડિયાં ખાતો ખાતો મનોહર પ્રવેશ્યો કે રાધેશ્યામ પૂછ્યું કે "આ કંઈ ઘરે આવવાનો સમય છે" ""સૂઈ જાઓ ફિકર કર્યા વગર" "રાત્રિ મોડા સુધી કયાં હતો કે તને સમયનું ભાન રહ્યું નહીં " આમ રાધેશ્યામ બોલ્યા કર્યું ને મનોહર બોલ્યા વગર સીધાં પથારી વશ થઈને આડો પડ્યો. પણ આજે બહુ ઊંડું અધ્યયન કરીને થાકેલો પ્રત્ક્ષદર્શીઓના કંઈ મળ્યું ન