પ્રિત એક પડછાયાની - ૨૩

(58)
  • 4.1k
  • 2
  • 1.9k

અન્વય અને દીપાબેન એકબીજા સામે જોઈ રહ્યાં છે...કે આ બધું શું થઈ રહ્યું છે. દીપાબેન : અનુ...અપુર્વ ત્યાં સ્ટર્લિંન હોસ્પિટલમાં હશે ખરાં ?? મને હવે તો કોઈનાં પર વિશ્વાસ નથી આવી રહ્યો. અન્વય : આ વસ્તુ હમણાં બે જ મિનિટ પહેલા આંખો બંધ રાખીને બોલી જ્યારે હું એને ઉઠાડવા ગયો ત્યારે. પાછી એ સુઈ ગઈ અને તરત જ આ રીંગ વાગવા લાગી. દીપાબેન : શું લીપી અન્વય આ જગ્યાએ છે એવું બોલી?? અન્વય : હા... હું ફટાફટ એને ઊઠાડું જો એને કંઈ યાદ હોય તો. અને વળી એને સાથે લઈને જવાનું કહ્યું છે.... દીપાબેન : કદાચ આરાધ્યા નાં પપ્પા એ