ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - 4

(15)
  • 3.5k
  • 1
  • 1.4k

ભાઉ રહસ્ય અસ્તિત્વ નું ભાગ - 4 (ભાઉ નો ન્યાય -૩) બપોર ના ૨ વાગ્યા હતા. ભાઉ બાળકો ને એમના રૂમ માં ભણાવી રહ્યા હતા.મુકુંદ દોડતો આવ્યો અને જણાવ્યું.મુકુંદ: ભાઉ, જોશીલ સાહેબ નો ફોન આવ્યો તો, emergency છે. જલ્દી કડી જવા રવાના થવું પડશે.ભાઉ: હમણાં? અત્યારે ?મુકુંદ (મસ્તી માં): હા, ચાલો બુલાવા આયા હૈ, સાહેબ ને બુલાયા હૈ.બાળકો આ ગીત સાંભળી ને જોર જોર થી હસવા લાગ્યા.ભાઉ: હા હવે, હું ચાલુ છું.ભાઉ બાળકો ને પોત પોતાના રૂમ માં જવા માટે કહે છે. અને મુકુંદ સાથે જવા નીકળે છે.મુકુંદ: બધાને મારા જોક પર હસવું આવે