આઝાદ-એ-હિંદ

(15)
  • 5.4k
  • 2
  • 1.3k

પંદર વરસના બાળકની બોલી આઝાદ હતી ,જે રમ્યા આઝાદી માટે એ હોળી આઝાદ હતી .આલફેન્ટ પાર્કમા જે ખેલાયુ હતું યુદ્ધ “મનોજ “ ,આઝાદની પિસ્તોલની એ ગોળી આઝાદ હતી . “આઝાદ” શબ્દ જ બોલતા શૌર્યતા પ્રદાન થઈ જાય એવી મહાન વિભુતિ એટલે પંડીત ચંદ્રશેખર આઝાદ . નાનપણની પરાક્રમથી આવો યુવાની સુધી . ઉંમરની સાથે દેશદાઝમા જે વધારો થયો અને યોગ્ય સમયે તેની શૈર્યતાનો ઉપયોગ દેશની સાર્વભૌમત્વ માટે કર્યો . “હુ આઝાદ છુ , આઝાદ રહ્યો , આઝાદ રહેવાનો અને આઝાદ મરવાનો “ કેટલી તાકાત છે શેખરબાબુના આ વાક્યમાં