જય જય ગરવી ગુજરાત

  • 5k
  • 946

જય જય ગરવી ગુજરાતહાસ્ય કથા :-ગાળ અને લાળ બંનેનું સયુંક્ત મિશ્રણ એવા-એવા એન્ટિવાઇરસ ઊભા કરે છે કે ભલભલા વાઇરસ ઉભી પુછડિએ નાસી જાય છે ! એમ મનાય છે કે આપણે ત્યાં આ બાબતમાં સુરતી લોકોની માસ્ટરી છે ! એમ કહેવાય છે કે ત્યાં બહેનો- માતાઓ પણ......... ભરી-ભરીને.... આપે છે ! આવી માસ્ટરીને હિસાબે એમ મનાય છે કે સુરત શહેર માં કોઈપણ આફત લાંબો સમય ટકી શક્તી નથી ! આનુ જીવતું જાગતું ઉદાહરણ પ્લેગ છે ! વરસો પહેલા આ શહેર ઉપર પ્લેગ નામના વાઈરસે એટેક કરેલો , આનો સામનો આ ખમીરવંતી પ્રજાએ એન્ટીપ્લેગ વાઇરસ નો મોઢેથી છંટકાવ કરતાં એમ મનાય છે